હાલ ચાલી રહેલ ઓલિમ્પિક રમતમાં વેટલીફટિંગમાં મેડલ મેળવી વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનુ ભારતમાં વાપસી કરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતનું અને મણિપુર રાજ્યનું નામ રોશન કરવા પર મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવવાની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરાઇ હતી.