August 13, 2026
ગુજરાત

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને  અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે, જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રિપોર્ટના અનુસંધાને કંટેઇન્મેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે,

હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 45 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર અમલમાં છે, તેમજ હાલ નોંધાયેલ કોવીડ 19ના કેસોને ધ્યાને લઇ આજ નવા 9 વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે અને 4 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવે છે

Related posts

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

૧ જુલાઈથી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ,પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્‍યાં

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો