August 9, 2026
ધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, સાપ્તાહિક રાશિફળ શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા અમદાવાદ સમય પર

તારીખ ૨૨.૦૩.૨૧ થી ૨૮.૦૩.૨૧ સુધી નું અઠવાડિક રાશિ ભવિષ્ય

મેષ મેષઆ સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય ખૂબ સરુ રહે, જીવનશૈલી બદલવા માટેના પ્રયાસો સફાળ થાય,ધીરજ રાખવી, શુભ પ્રસંગ થાય, નાણાકીય પ્રશ્નો હલ થાય.

વૃષભ વૃષભસપ્તાહ દરમ્યાન શરીરની – તબિયત ની કાળજી રાખવી, વડીલો ની સલાહ મળે, આવક થાય, મન પ્રસન્ન રહે, ધામીક કાર્ય થાય.

મિથુનમિથુન સપ્તાહ દરમ્યાન સકારાત્મક ઉર્જા અને આશાવાદ થી કાર્ય કરવું, મનની ભાવનાઓને નિયંત્રણમાં રાખવી, યાત્રા પ્રવાસ થાય, નવી મિલન મુલાકાત થાય, સંબંધો વધુ મજબૂત બને.

કર્ક સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય સારું હોવા છતાં મન માં બેચેની અનુભવાય, અવિવાહિતોને વિવાહનો પ્રસ્તાવ મળે, કામ ની સ્થિતિમાં સુધારો થાય, મહેનત અને વફાદારીથી લાભ થાય.

સિંહ આ સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય એકંદરે મધ્યમ રહે, પરેશાનીનો અનુભવ થાય,કાર્યસ્થળે સંધાર્ષ નો સામનો કરવો પડે, મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત થાય.

કન્યા સપ્તાહ દરમ્યાન માનસિક તનાવની સ્થિતિ માં સુધારો થાય, વ્યવસાયમાં લાભ થાય, યાત્રા પ્રવાસ થાય.વાણીમાં સંયમ રાખવો.

તુલા આ સપ્તાહ આત્મવિશ્વાસથી કામ કરવું, સફળતા મળે. વાદવિવાદથી દૂર રહેવું, આવક માટેની નવી તક મળે, ધાર્મિક યાત્રા થાય.

વૃશ્ચિક સપ્તાહ દરમ્યાન યોગ અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે, પરિવાર અને મિત્રો સાથે સમય પસાર થાય, સંબંધોમાં પ્રેમ વધે, ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી થાય.

ધન સપ્તાહ દરમ્યાન આકસ્મિક લાભ થાય, કાર્યક્ષેત્રે મિત્રો અને સહકર્મીઓનું સમર્થન મળે, કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય, પરિવાર અને મિત્રો સાથે યાત્રા પ્રવાસ થાય.

મકર આ સપ્તાહ દરમ્યાન નવી યોજનાઓ બને એ તેને સાકર કરવાની તક પણ મળે, ભૌતિક સુખ સંપતિમાં વધારો થાય. ખર્ચ થાય, સામાજિક મન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય.

કુંભ આ સપ્તાહ દરમ્યાન મહત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી, સમસ્યાઓનો સામનો કરવો પડે, સારા સમાચાર પ્રાપ્ત થાય, આનંદ ઉત્સાહમાં વધારો થાય.

મીન આ સપ્તાહ દરમ્યાન મન માં તણાવ બેચેની રહે, વાણી માં સંયમ રાખવો, નવું મૂડીરોકાણમાં સાવધાની રાખવી, અન આવશ્યક ખર્ચ થાય.

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

આજે ઉજવશે દેવી દેવતાઓ હોળી, જાણો રંગપંચમીના તહેવારનું ધાર્મિક મહત્ત્વ

Ahmedabad Samay

આજના જમાનામાં વધુ પડતા લોકો દેવામાં ડૂબેલા, તેવામાં પ્રેમાનંદ મહારાજે કર્જ વિશે આપી મહત્વપૂર્ણ જ્ઞાન અને દિશા આપી

Ahmedabad Samay

ભાવનગરમાં સાત નદીઓના નીર અને ૧૦૮ કુવાના નીરથી ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો