August 6, 2026
ગુજરાત

મેઘાણીનગરના સાથ સહકાર સેવા ફોંઉન્ડેશન દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કરાયું

એસ.એમ.એ ૧ નામની ગંભીર બીમારી થી પીડાતા ધૈર્યરાજસિંહને  તેના ઈલાજ માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂરીયાત હોવાના કારણે ગુજરાત ભરમાં લોકો એકત્રિત થઈને જેટલી બની શકે તેટલી મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં  અમદાવાદ માં આવેલ મેઘાણીનગર વિસ્તાર માં સાથ સહકાર સેવા ફોંઉન્ડેશનના ઓમ શાહ અને અન્ય સભ્યો દ્વારા  ધૈર્યરાજસિંહ માટે ફાળો એકઠો કર્યો હતો

Related posts

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ અને “ટચ ધ સ્કાય” દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો