August 9, 2026
ગુજરાત

દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

હાલમાં જ સરસ્વતી પૂજા દરમિયાન ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન ૨૦૨૧ યોજાઈ હતી જેમાં ઘણા બધા બાળકોએ ભાગ ભજવ્યો આ કોમ્પિટિશનમાં મરાઠી સમાજના દેવ રાજુ પંદિરકરએ ભાગ લઈ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે,

             દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરી પોતાના પરિવારનું અને સમસ્ત મરાઠી સમાજનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે. જેને લઈને મરાઠી સમાજ અને પરિવાર ગર્વનો અનુભવ કરી રસ્યા છે.

દેવ રાજુ પંદિરકર ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

Related posts

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો