September 21, 2026
ગુજરાત

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

તમિલનાડુમાં અન્ય ભાષા બોલતા લોકોને જીવને જોખમ, તમિલનાડુમાં હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા મજૂરોને શોધી શોધીને કાઢી એક રૂમમાં પુરી ગળે ફાંસી આપી દીધી, ૧૨ મજૂરોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે,

તમિલનાડુમાં નોકરી કરવા માટે અન્ય રાજ્યમાંથી  આવતા પરપ્રાંતીયઓ ને અનેક વાર હેરાન પરેશાન કરવામાં આવે છે, તેમને શારિરીક હાનિ પોહચાડવામાં આવે છે હત્યા કરવામાં આવે છે.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉપરોક્ત હિંસાની સખત નિંદા કરે છે અને ભારત સરકારને તામિલનાડુ સરકારને બરખાસ્ત કરવા અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરે છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ભારત સરકારને કામદારોને સુરક્ષા અને ન્યાય આપવા માટે દરેક રાજ્યમાં હિન્દીભાષી શ્રમ આયોગની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ  દ્વારા તામિલનાડુ સરકાર અને ભારત સરકારને અપીલ કરવામાં આવી છે કે હિંસા આચરનારા બદમાશોની તાત્કાલિક ધરપકડ કરે અને તેમને મૃત્યુદંડની સજા આપે અને પીડિત પરિવારને પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપે.

Related posts

બાબા બાગેશ્વરનો નવો કાર્યક્રમ GMDCમાં યોજાયે તેવી શક્યતા, ઓંગણજનો કાર્યક્રમ થયો છે રદ

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

મોરબીના વિસીપરામાં જૂની અદાવતનો ખાર રાખી ૧૧ ઇસમોએ પરિવાર પર હુમલો કર્યો

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય,પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તો,વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો