June 25, 2026
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરાયુ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, આ વર્ષે દિવાળી વેકેશન તા. ૨૦/૧૦/૨૨ થી તા. ૯/૧૧/૨૨ સુધી જાહેર કરવામાં આવ્યું છે, આ વર્ષે દિવાળી વેકેશન ૨૧ દિવસનું રહેશે.

Related posts

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો