September 25, 2026
ગુજરાતઅપરાધ

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

અમદાવાદના બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલમાં લેબોરેટરીમાં કામ કરતા આધેડ પાસે બુધવાર સવારે એક યુવક આવીને તમે બ્લડ ડોનેટ કરી આપવા બહાને ઝગડો કર્યો હતો. દરમિયાનમાં આધેડના મોઢાના ભાગે અને હાથના ભાગે એસિડ ફેંકી ભાગી ગયો હતો.

રમેશભાઈના મોઢાના ભાગે તથા જમણા હાથના બાવળા પર આ એસિડ ફેડ્યુ હતુ. જેથી રમેશભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી જેને પગલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Related posts

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay

ગુજરાત એટીએસએ પાર પાડ્યું મોટું ઓપરેશન, આતંકી સંગઠન ISIS સાથે જાયેલાલા છે તાર

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના થયેલા શંકાસ્પદ મોતનો મામલો હવે ગંભીર વળાંક પર

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

અમદાવાદના નવરંગપુરામાં મહિલા સાથે પિતરાઈ ભાઈએ 1.75 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો