September 21, 2026
ગુજરાતઅપરાધ

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતા મૃતક લક્ષ્મીબહેન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી હતી જે સાસરીપક્ષ ના સભ્યો ને પસંદ ન હતુ અને પરીક્ષા ની તૈયારી ના કરે એ બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતું હતુ અને બીજા ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવતા હતા અને વારંવાર હેરાન કરવામા આવતુ હતુ જેમ કે ઘર નુ કામ નથી કરતી , ખોટા પૈસા વાપરે એવા ઘણા બધા આક્ષેપો કરવામા આવતા હતા .

મૃતક નુ સાસરી શ્યામસંગા ની પોળ , સારંગપુર મા આવેલ છે અને ત્યાં ના પોલીસ સ્ટેશન મા ઘટના ની રિપોર્ટ કરયા પછી પોલીસ તંત્ર દ્વારા વડે આગળ ની કાર્યવાહી હાથ ધરવામા આવી છે . પિયરપક્ષ વાળાઓ તરફથી ખાડિયા પોલીસ સ્ટેશન ની સામે ધરણા પ્રદર્શન કરવામા આવી રહ્યુ છે અને લક્ષ્મી અને ૦૫ માસ ના બાળક ને ન્યાય મળે એની માંગ કરવામા આવી રહી છે .

Related posts

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

વરસાદના બે રાઉન્ડ બાકી,7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વરસાદના છાંટા પડવાની શક્યતા

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો