September 21, 2026
ગુજરાત

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

આગ લાગવાનો સિલસિલો હજુ યથવાત જોવા મળી રહ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગ લાગતા સ્કૂલના છત પર ત્રણ લોકો ફસાયા હતા જેમને ફાયર બ્રિગેડના જવાનોએ સહી સલામત બચાવ્યા હતા.

 

આગ લાગવાની જાણ કરી ફાયર વિભાગને થતાં 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ મેળવ્યો હતો. સ્કૂલમાં આગ લાગવાનુ કારણ હજુ અકબંધ છે.

Related posts

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૦ જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનુ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

સ્વતંત્રતા દિન નિમિત્તે શ્રી રાકેશસિંહ રામવીરસિંહને MSM સર્ટિફિકેટ એનાયત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો