September 21, 2026
ગુજરાતદેશ

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

આઠ વર્ષની ઉંચાઇ પર જથ્થાબંધ મોંઘવારી દર પહોંચ્યો છે. ક્રુડ ઓઇલ અને મેટલની કિંમતોના વધારાના કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત મોંઘવારી માર્ચમાં વધીને ૭.૩૯ ટકા થયો, જે ફેબ્રુઆરીમાં ૪.૧૭ ટકા હતી. જથ્થાબંધ મોંઘવારીનો આટલા પ્રમાણમાં ઉંચુ સ્તર એ પહેલા ૨૦૧૨માં હતો. જ્યારે મોંઘવારી દર ૭.૪ ટકા હતો.

ક્રુડ ઓઇલ અને મેટલની વધતી કિંમતોના કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત મોંઘવારી માર્ચમાં આઠ વર્ષના ઉચ્ચતમ સ્તર ૭.૩૯ ટકા પર પહોંચી ગયો. ગયા વર્ષે કોરોના મહામારી પ્રકોપને રોકવા માટે લગાવેલા દેશવ્યાપી લોકડાઉનના લીધે કિંમતો ઓછી હતી. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારીત મોંઘવારી ફેબ્રુઆરીમાં ૪.૧૭ ટકા અને માર્ચ ૨૦૨૦માં ૦.૪૨ ટકા હતી.

જથ્થાબંધ મૂલ્ય આધારિત મોંઘવારીમાં સતત ત્રીજા મહીને વધારો થશે.  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, મોંઘવારીના વાર્ષિક દર માર્ચ ૨૦૨૦ની સરખામણીએ માર્ચ ૨૦૨૧માં ૭.૩૯ ટકા હતી. માર્ચમાં ખાદ્યપદાર્થોનો મોંઘવારી દર ૩૨૪ ટકા રહ્યો અને આ દરમિયાન ફળો, દાળો અને ધાનની કિંમતોમાં ઘટાડો થયો છે.  પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોના કારણે માર્ચમાં ઇંધણ અને વિજળીની મોંઘવારી ૧૦.૨૫ ટકા રહી જે ફેબ્રુઆરીમાં ૦.૫૮ ટકા હતી.

Related posts

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો