October 1, 2026
દેશ

દિલ્લી બાદ રાજસ્થાનમાં પણ લોકડાઉન

રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોત : તેઓઍ આ લોકડાઉનનું નામ ‘સાર્વજનિક અનુશાસન પખવાડીયુ’ જાહેર કર્યુ છે : ઘર માટે આવશ્યક ચીજ વસ્તુઓ, ફળ, ડેરી ઉત્પાદન સાથે જાડાયેલ દુકાનો ૧ વાગ્યા સુધી તેમજ શાકભાજી સુધીની દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી અને પેટ્રોલ પંપ રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : રાજયમાં વાહન વ્યવહાર ચાલુ રહેશે.

બજારો – મોલ – શોપીંગ કોમ્પલેક્ષ – સિનેમા હોલ – ધાર્મિક સ્થળો – શૈક્ષણિક સંસ્થાઓ – સામાજીક – રાજકીય કાર્યક્રમો બધુ જ બંધ રહેશે, બહારના રાજયોમાંથી રાજસ્થાન આવનારાઓઍ ૭૨ કલાકમાં આરટીપીસીઆર રીપોર્ટ બતાવવો પડશે, લગ્નમાં ૫૦ અને અંતિમક્રિયામાં ૨૦ લોકો ભાગ લઈ શકશે, ટેલીફોન – ઈન્ટરનેટ સેવા – ટપાલ સેવા અને કેબલ સેવા ચાલુ રહેશે

Related posts

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી

Ahmedabad Samay

૧૦ વિકેટથી પાકિસ્તાને ભારત પર જીત મેળવી

Ahmedabad Samay

ટ્રમ્પને લાગ્યો ઝટકો,ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષને રોકવા અને નોબેલ પુરસ્કાર મેળવવાનો શ્રેય લેવા માંગતા હતા. પરંતુ ભારતે આ માટે ટ્રમ્પને નોમિનેટ કરવાનો ઇનકાર કરી દીધો

Ahmedabad Samay

મુંબઈ સરકાર V/S કંગના

Ahmedabad Samay

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મુંબઈ ખાતે સારવાર સમયે થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો