September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એમાય જીવલેણ કોરોના વાઈરસે અમદાવાદને અજગરી ભરડામાં લીધુ હોય, તેમ પ્રતિદિન નોંધાતા નવા આંકડાઓ જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છે. શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના 5 હજાર કરતાં વધુ નવા કેસ નોંધાયા છે.

કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, માર્ચ મહિનાના પ્રથમ 23 દિવસમાં શહેરમાં કુલ 4,202 કેસ નોંધાયા હતા. જેની સામે એપ્રિલ મહિનાના 24 દિવસમાં જ કુલ 54,091 કેસ સામે આવી ચૂક્યા છે.

સરકારી આંકડા અનુસાર, ગત શુક્રવારે અમદાવાદમાં 5,411 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જે શનિવારે વધીને 5,617 પર પહોંચી ગયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1,27,316 પર પહોંચી ચૂક્યો છે

Related posts

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો