૧૫ જુલાઇ ૨૦૨૧ ગુરૂવારના રોજ ચુડમેરના વતની સામાજીક કાર્યકર,દલિત સંગઠનના અગ્રણી,સામાજીક ન્યાય સમિતિમાં પણ અગ્રેસર રહી લોકોના કાયૉ કરનાર સેવાભાવી વ્યકિત મહાદેવભાઈ વરણની જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)માં બનાસકાંઠા જીલ્લાના સહમંત્રીપદે થરાદ ખાતે નિમણુંક આપી હતી.
આ બદલ મહાદેવભાઈ વરણે જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)ના એસ.આર.સિંહ(રાષ્ટ્રીય અધ્યક્ષ),ધીરસિંહ થાનસિંહ સોલંકી(પ્રદેશ અધ્યક્ષ),સુરેશ ચોરાસીયા(બનાસકાંઠા જીલ્લા અધ્યક્ષ) તેમજ જનજાગૃતિ ફાઉન્ડેશનની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.