કોટડા સાંગાણી આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પ્રતિમાની સાફ-સફાઈ તથા ફુલ – હારનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .
આ કાર્યક્રમાં કોટડા સાંગાણી તાલુકા સંયોજક હિમાંશુભાઈ હિરાણી, બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ દિલીપભાઈ પંડયા, નમો સેના પ્રમુખ કાનજીભાઈ સાવલિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ જયેશભાઈ ભૂત, ભાજપ અગ્રણી વિનુભાઈ ઠુંમર, પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ વઘાસિયા, કિસાન સંઘ પ્રમુખ ધર્મેશભાઈ સોરઠીયા, ભાજપ રાજકોટ જિલ્લા લઘુમતી મોરચા ના મહામંત્રી સલીમભાઈ પતાણી, રાજનભાઈ સોજીત્રા, માજી. કિસાન સંઘ પ્રમુખ સામભાઇ સોજીત્રા, નાનજીભાઈ કાકડીયા યુગભાઈ સર્વ જ્ઞાતિના લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો