August 8, 2026
ગુજરાત

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ૭૫% બેડ કોરોના દર્દી માટે આરક્ષિત રાખવા હુકમ કરવામાં આવ્યા બાદ કાલથી અમદાવાદની ખાનગી હોસ્પીટલોમાં ૭૫% બેડ કોરોનાના દર્દી માટે આરક્ષીત રાખવા ફરજિયાત બનાવાયું.

આવતી કાલે સવારે ૮ વાગ્યાથી આ નિયમની કડક અમલવારી કરવામાં આવશે. આમ અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Related posts

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

વરસાદના બે રાઉન્ડ બાકી,7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વરસાદના છાંટા પડવાની શક્યતા

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો