September 20, 2026
ગુજરાતઅપરાધ

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

અમદાવાદના રીલીફ રોડ ખાતે આઈશાના પરિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં  ચોંકાવનારા કિસ્સાઓ સામે લાવ્યા  છે. જેમાં તેના પિતાએ આરીફ અને તેના પરિવાર પર આઈશાને માર મારવાનો આરોપ લગાડ્યો છે. તેના પિતાએ જણાવ્યું છે કે, આઈશા જયારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા અને તેના પતિએ તેને માર મર્યો હતો જેથી તેની પ્રેગનેન્સી મિસ થઈ હતી. ત્યારે તેઓ આઈશાને અમદાવાદ મુકી ગયા હતા. ત્યાર બાદ થોડાક દિવસો બાદ તેઓએ ફોન પર પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી જેથી હમારા પાસે આટલા પૈસા ન હોવાથી દોઢ લાખ રુપિયા આપ્યા હતા

જો કે, આરીફ અને આઈશાના લગ્નના બે મહિના બાદ આરીફના ફોનમાં અન્ય કોઈ વ્યકિત સાથે સંબધ હોવાની વાત તેને ખબર પડી હતી,જેથી તે તેની સાસુને આ વાતની જાણ કરવા માટે ગઈ હતી. તેની સાસુએ પોતાના દિકરાને સમજાવવાને બદલે આઈશાને જ ધમકાવવા લાગી હતી અને પાછી ઘરે મોકલી દીધી હતી. ઘરે આવ્યા બાદ ફરી એકવાર તેઓએ પૈસાની માંગણી કરી હતી. જો કે, આઈશાના પિતા પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓને પૈસા આપી શક્યા ન હતા.

આઇશાના પિતાએ સરકાર પાસે માંગ કરી છે કે, ખાસ સમિતીની રચના કરવામાં આવે જે આ મુદ્દે યોગ્ય રીતે તપાસ થાય. આ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. જેથી ઝડપથી ચુકાદો આવી શકે. સરકાર દ્વારા ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા કરવામાં આવે જેથી ફરી કોઇ આઇશાને આવી સ્થિતીનો સામનો કરવો ન પડે.

Related posts

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો