August 7, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

થોડાજ દિવસો પહેલા સત્તાના નશામાં ચૂર સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા એક શખ્સના પ્રાઇવેટ પાર્ટ પર સલાડ અને શાક નાખતો અને ભીભસ્ત ટીપની કરતો વિડીયો સરદારનગર અને તેમના સમાજમાં વાયરલ કરવામાં આવેલ હતો,

જે દ્વારા વાયરલ વિડીયોના શખ્સ કિશોર કટારીયાની પૂર્ણ વિસ્તારમાં અને સમાજમાં બદનામી ઉઠાવી પડી રહી છે જે પગલે ચંદુ ભકતાણી અને તેના અન્ય સાથીઓ વિરુદ્ધ ૩૦/૦૪/૨૧ના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી,  ફરિયાદના બીજા જ દિવસે કિશોર કટારીયા ઉપર દ્વારા તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ છે,

લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે આ હુમલો ચંદુ ભકતાણી દ્વારા કરવામાં આવેલ છે આ અંગે પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Related posts

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો