September 21, 2026
ગુજરાત

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

આજરોજ શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શ્રી મહેન્દ્રસિંહ એમ. વનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ નું *ક્ષાત્ર યોધ્ધા* અને શક્તિસિંહ ચાચૂ ને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ અને સિન્ડિકેટ‌ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેબદલ તેમનું *સમાજ રત્ન* અને પ્રદીપસિંહ ડાભી *એડવોકેટ ગુજરાત હાઇકોર્ટે* નું પણ સન્માન કરવામાં આવ્યું,

આ પ્રસંગે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત ના મહામંત્રી સુખદેવ સિંહ વાઘેલા, યુવા સંગઠન કન્વિનર યશપાલસિંહ ઝાલા, રાજપૂત સંદેશ ના સંપાદક બાબુભા સિસોદિયા, યુવા સંગઠન ના મંત્રી ગૌરવસિંહ એમ. સોલંકી, હરિઓમ વિશ્રાંતિગૃહનાટ્રસ્ટી રાજેન્દ્રસિંહ સોલંકી, યુવા સંગઠન ના સંગઠન મંત્રી વિરલ સિંહ રાઓલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો