August 6, 2026
રાજકારણગુજરાત

ગાંધીનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસે વહ્યું રચના બનાવી

ગુજરાત કોંગ્રેસે ગાંધીનગર મનપાના 11 વોર્ડ માટે કોંગ્રેસના 19 ધારાસભ્યોને અને બે કોંગ્રેસના હોદ્દેદારોને પ્રભારી તરીકે જવાબદારી સોપી વોર્ડમાં રહેતા મતદારોના જ્ઞાતી સમીકરણના આધારે જવાબદારી નક્કી કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસના કયા ધારાસભ્યો અને નેતાઓનો કયા વોર્ડમાં જવાબદારી સોપાઇ

વોર્ડ નં. ૧   નિરંજન પટેલ ધારાસભ્ય

લાખાભાઇ ભરવાડ ધારાસભ્ય

વોર્ડ નં 2   ગુલાબસિંહ રાજપુત ધારાસભ્ય

કામીનીબા રાઠોડ પુર્વ ધારાસભ્ય.

વોર્ડ નં 3   આનંદ ચૌધરી ધારાસભ્ય

અમરીશ ડેર  ધારાસભ્ય

વોર્ડ નં  4  બળદેવજી ઠાકોર ધારાસભ્ય

નૌશાદ સોલંકી ધારાસભ્ય

વોર્ડ નં 5  સુરેશ પટેલ ધારાસભ્ય

ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્ય

વોર્ડ નં 6  રઘુભાઇ દેસાઇ ધારાસભ્ય

ગેનીબેન ઠાકોર ધારાસભ્ય

વોર્ડ નં  7 રાજેન્દ્રસિંહ પરમાર  ધારાસભ્ય

રાજેન્દ્ર ઠાકોર ધારાસભ્ય

વોર્ડ નં 8  દિનેશ પરમાર ઉપ પ્રમુખ જીપીસીસી

ચંદનજી ઠાકોર ધારાસભ્ય

વોર્ડ નં 9  વિરજી ઠુમ્મર ધારાસભ્ય

ભરતજી ઠાકોર ધારાસભ્ય

વોર્ડ નં 10 લલિત વસોયા ધારાસભ્ય

હિમાંશુ પટેલ મહામંત્રી જીપીસીસી

વોર્ડ નં 11  અશ્વિન કોટવાલ ધારાસભ્ય

કિરિટ પટેલ ધારાસભ્ય.

Related posts

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો