આજરોજ શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શ્રી મહેન્દ્રસિંહ એમ. વનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ નું *ક્ષાત્ર યોધ્ધા* અને શક્તિસિંહ ચાચૂ ને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેબદલ તેમનું *સમાજ રત્ન* અને પ્રદીપસિંહ ડાભી *એડવોકેટ ગુજરાત હાઇકોર્ટે* નું પણ સન્માન કરવામાં આવ્યું,
આ પ્રસંગે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત ના મહામંત્રી સુખદેવ સિંહ વાઘેલા, યુવા સંગઠન કન્વિનર યશપાલસિંહ ઝાલા, રાજપૂત સંદેશ ના સંપાદક બાબુભા સિસોદિયા, યુવા સંગઠન ના મંત્રી ગૌરવસિંહ એમ. સોલંકી, હરિઓમ વિશ્રાંતિગૃહનાટ્રસ્ટી રાજેન્દ્રસિંહ સોલંકી, યુવા સંગઠન ના સંગઠન મંત્રી વિરલ સિંહ રાઓલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.