September 21, 2026
મનોરંજન

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત

 

 

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત થયો

ટીવી રિયાલિટી શો ‘ખત્રન કે ખિલાડી 11’ એક બીજા કારણોસર  ચર્ચામાં આવી ગયો છે. શૂટિંગ દરમિયાન સ્પર્ધક વરૂણ સૂદ એક ખતરનાક સ્ટંટ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  અહેવાલ મુજબ વરૂણ ચાર-પાંચ દિવસ પહેલા ખતરનાક સ્ટંટ કરતી વખતે સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,

જ્યાં ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. શોના હોસ્ટ રોહિત શેટ્ટી અને નિર્માતાઓએ ખાતરી આપી છે કે સારવારમાં કોઈ બેદરકારી ન આવે.

Related posts

Ranbir Kapoor: રણબીરની માતાએ સ્ટારની જૂની ગર્લફ્રેન્ડને આપ્યો મેસેજ, જો તે તમને 7 વર્ષ સુધી ડેટ કરે તો…

Ahmedabad Samay

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

Ahmedabad Samay

દીપિકા પાદુકોણે ઓસ્કાર સ્ટેજ પર ‘નાટુ નાટુ’ના લાઈ પરફોર્મન્સન જાહેરાત કરી હંગામો મચાવ્યો!

Ahmedabad Samay

રણવીર સિંહને ન્‍યૂડ ફોટો કેસમાં તા. ૨૨મી ઓગસ્‍ટે પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્‍સ પાઠવ્‍યા

Ahmedabad Samay

સલમાન ખાને ભગવા રંગની રામ જન્મભૂમિ ઘડિયાળ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો

Ahmedabad Samay

Bollywood Trend: બોલિવૂડ ભૂલોમાંથી શીખતું નથી,; પહેલા રિમેક અને હવે આ નવી ભેડચાલ ઇન્ડસ્ટ્રીની…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો