August 7, 2026
અપરાધગુજરાત

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

New up 01

ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ય સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.પરમાર તથા એ એસ , આઈ અજયકુમાર કનુ જી બ, તથા અ.હે.કો રવીરાજસિંહ નટુભા, અ.પો.કો વિજયસિંહ, અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ,  જીતેન્દ્રસિંહ દશરથસિંહ, અ.પો.કો કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ  સાથે ઝોન o૩ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા  હતા.

તે દરમ્યાન એ.એસ.આઈ અજયકુમાર કનુજી તથા એ . પો . કો કુલદિપસિંહ રાજેન્દ્રસિંહને  ચોકક્સ બાતમી આધારે આનંદનગર વિસ્તારમાં  ગુનાના કામે ઘરફોડ ચોરીમાં ચોરાયેલા મુદામાલ “એપ્પલ કંપનીનો xs મોડલનો આઇફોન કે જેની કિંમત રૂ .૩૦,૦૦૦ / – ગણી શકાય તે ફોન સાથે નીચે જણાવેલ આરોપીને ટ્રીટ્ટીડ માર્કેટીંગ , બીડ ૯૦૫ રત્નાકર નાઈન સ્કવેર , સેટેલાઈટ અમદાવાદ શહેર ખાતેથી ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં ગયેલ મોબાઇલ મુદામાલ સાથે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી આનંદનગર પો.સ્ટેનો ઘરફોડ ચોરીનો ગુનો કરનારને શોધી કાઢવામાં સફળતા મળી છે.

લોકલ ક્રાઇમ બી ચ નાઓએ ગુનો ડીટેકટ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે .

Related posts

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

હવે ગાંધીના ગુજરાતમાં મળશે દારૂ, ગીફ્ટ સિટીમાં દારુની પરવાનગી આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો