ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ય સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.પરમાર તથા એ એસ , આઈ અજયકુમાર કનુ જી બ, તથા અ.હે.કો રવીરાજસિંહ નટુભા, અ.પો.કો વિજયસિંહ, અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ, જીતેન્દ્રસિંહ દશરથસિંહ, અ.પો.કો કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ સાથે ઝોન o૩ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તે દરમ્યાન એ.એસ.આઈ અજયકુમાર કનુજી તથા એ . પો . કો કુલદિપસિંહ રાજેન્દ્રસિંહને ચોકક્સ બાતમી આધારે આનંદનગર વિસ્તારમાં ગુનાના કામે ઘરફોડ ચોરીમાં ચોરાયેલા મુદામાલ “એપ્પલ કંપનીનો xs મોડલનો આઇફોન કે જેની કિંમત રૂ .૩૦,૦૦૦ / – ગણી શકાય તે ફોન સાથે નીચે જણાવેલ આરોપીને ટ્રીટ્ટીડ માર્કેટીંગ , બીડ ૯૦૫ રત્નાકર નાઈન સ્કવેર , સેટેલાઈટ અમદાવાદ શહેર ખાતેથી ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં ગયેલ મોબાઇલ મુદામાલ સાથે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી આનંદનગર પો.સ્ટેનો ઘરફોડ ચોરીનો ગુનો કરનારને શોધી કાઢવામાં સફળતા મળી છે.
લોકલ ક્રાઇમ બી ચ નાઓએ ગુનો ડીટેકટ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે .