August 8, 2026
ગુજરાતરાજકારણ

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

નરોડા વિસ્તારમાં કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર સોલંકીના સુપરફાસ્ટ કામ થી એવું લાગી રહ્યું છે કે પ્રજાએ આ વખત ખરા વ્યક્તિને પસંદ કર્યું છે, રાજેન્દ્ર સોલંકી પ્રજાના નિર્ણય પર ખરા ઉતર્યા છે,

નરોડા વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી. પાણી ભરાવાની આ સમસ્યાની કાઉન્સિલર શ્રીને શુક્રવારે બપોરે ૧૨ વાગ્યા જાણ કરવામાં આવી અને તુરંત જ રાજેન્દ્રભાઇએ સ્થળની મુલાકાત લીધી અને તુરંતજ કર્મચારીઓને જાણ કરી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ૦૩ વાગ્યા સુધીમાં સમસ્યાનો નિકાલ કરી દીધું,
જે સમસ્યાનો નિકાલ આટલા સમયથી નહતો થતો તેનો નિકાલ રાજેન્દ્રભાઇ એ માત્ર ૦૩ જ કલાકમા ઉકેલ લાવી દીધું. કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર સોલંકીનું કામ સુપરફાસ્ટ તરીકેનું છે. તેમના આવા તુરંત પ્રતિસાદ વાળા સ્વભાવના લોકો વખાણ કરવા લાગ્યા છે અને રાજેન્દ્ર સોલંકીને તેમનો પ્રતિનિધિ તરીકે પસંદ કરવા બદલ ગર્વ અનુભવી રહ્યા છે. કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર સોલંકી નરોડા વિસ્તારના રાજધાની એક્સપ્રેસ છે કારણકે તેમની કામ કરવાની ગતિ રાજધાની એક્સપ્રેસના જેમ સુપરફાસ્ટ છે.

Related posts

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વિધવા તેમજ નિરાધાર બહેનોને અનાજ વિરણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ,સાંજે ૦૬:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો