September 27, 2026
ગુજરાત

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ સર્જાયો છે, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન, અર્જુનસિંહ ટપુભા પરમાર નામના પોલીસ જવાન
હાલ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતાં.
આજરોજ પીટી પરેડમાં રનીંગ માટે આવેલ હતાં,જે દરમિયાન હાર્ટ એટેક આવ્યું હતું તેમને બચાવવા માટે તુરંતજ સીપીઆર પણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમને બચાવવા અસફળ રહ્યા હતા ગ્રાઉન્ડ પર તેમને અંતિમ શ્વાસ લીધા હતા, ગ્રાઉન્ડ પરજ તેમના સાથે આઉ થવા પર તેમના સાથી મિત્રોની આંખો ભીની થઇ ગઇ હતી અને આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં આજે દુઃખનો માહોલ સર્જાયો હતો,

અમદાવાદ સમય સમાચાર પત્ર તરફે પોલીસ જવાને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે, ઓમ શાંતિ.

Related posts

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણ દિવસ થી તાવ હતો

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો