August 7, 2026
ગુજરાતરાજકારણ

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે ગુજરાતના બનાસકાઠાંના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે તેમની સાથે કોમ્યુનિસ્ટ નેતા કનૈયાકુમાર પણ 2 ઓક્ટોબરે જ કોંગ્રેસમાં જોડાશે. પહેલા બંને નેતા 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં સામેલ થવાના હતા.

પરંતુ આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસમાં જોડાશે. રાહુલ ગાંધી સાથે હમણાંજ બંને નેતાઓએ મુલાકાત કરી હતી જે બાદ કોંગ્રેસમાં જોડાવાનો બંને નેતાએ નિર્ણય કર્યો છે. સમગ્ર બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે.

Related posts

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

Ahmedabad Samay

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત, MBA કરવા માટે ગયો હતો કેનેડા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો