September 27, 2026
ગુજરાત

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

આજરોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ કારોબારી ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ મિટીંગમાં મુખ્ય અતિથિ અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અધ્યક્ષ શ્રી આર પી સિંહ બધેલ, સતીષ બી ઠાકોર કાર્યકારી અધ્યક્ષ ગુજરાત,  ભાવેશભાઈ દવે અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, ઉપપ્રમુખ, મંત્રી, શંભુ યાદવ ગુજરાત પ્રદેશ ગુજરાત યુવા મોર્ચા અધ્યક્ષ જયકિશન જાની, નિરજસિંહ ભદૌરિયા મીડિયા પ્રચાર પ્રસાર પ્રદેશ અધ્યક્ષ ગુજરાત, ગુજરાત પ્રદેશ દુર્ગા ભવાની સેના ઉપપ્રમુખ  રીનાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રદેશના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, મિટિંગ દરમિયાન નવનિયુક્ત સભ્યો અને હોદ્દેદારોને નિયુક્તિપત્ર આપવામાં આવ્યું હતું,

મહત્વની બેઠકમાં આવનારા દિવસોમાં ગુજરાત અને અન્ય પ્રદેશોમાં થનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વધુમાં વધુ લોકોને સંગઠનમાં જોડવા માટે અપીલ કરવામાં આવી હતી.

https://www.facebook.com/101667768387091/posts/315260333694499/

Related posts

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો