September 21, 2026
ગુજરાત

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

ગુજરાતમાં કરફ્યુ ને લઈને જાણે મજાક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળ માં લોકડાઉન ખોલ્યા બાદ રાત્રી ફરફ્યુ જાહેર કરાયા હતા પહેલા રાત્રી કરફ્યુ ૦૯ થી ૦૬ કરાયું તે થોડું યોગ્ય હતું કે લોકો નોકરી થી છૂટ્યા બાદ બહાર મિત્રો સાથે ફરવા નીકળતા કે પોતાના અન્ય કામ માટે બહાર નીકળતા, ત્યારબાદ રાત્રી કરફ્યુ ૧૦ થી ૦૬ કરાયું તેપણ થોડું માન્ય ગણી શકાય, પરંતુ ત્યારબાદ ઇલેક્શન આવતા કરફ્યુ શબ્દ મજાક બનીગ્યો રાત્રી કરફ્યુ ૧૧ થી ૦૬ કરાયું અને હવે ૧૨ થી ૦૬ કરાયું

 

૧૨ થી ૦૬ વાગ્યા બાદ તો એમપણ બધું બંધ થઇ જાય છે તો ફરફ્યુ લગાવવાની શુ જરૂર છે જનતા રાત્રીના ૧૨ વાગ્યા બાદ સુઈ જ જતી હોય છે તો આ સમય રાખીને ફરફ્યુ શબ્દનો મજાક બની ચુક્યો છે.

Related posts

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

Ahmedabad Samay

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

Ahmedabad Samay

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો