જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુના કઠુઆ જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને...
