WTC Final: પ્રથમ દિવસે અશ્વિનની ખોટ વર્તાઇ, ગવાસ્કરે કહ્યુ- ઓસ્ટ્રેલિયામાં પાંચ ડાબા હાથના બેટ્સમેન તો પછી અશ્વિનને કેમ ન આપી તક?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ-11માં સામેલ કર્યો નથી અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં માત્ર એક...
