વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા,AC નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોને ઇંધણ અને ઉર્જા બચાવવા માટે કરેલી સાદી વિનંતીએ દેશમાં ભલે રાજકીય વિવાદ છેડ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે સ્થિતિ અત્યંત ગંભીર...
