નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે,નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ...
