કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ નારણપુરા, પાલડી, મણીનગર, અંકુર, થલતેજ, નવરંગપુરા, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે...
