September 25, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5548 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
દેશધર્મ

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay
PM નરેન્દ્ર મોદીએ ગોવાના પાર્ટગલી (કાનકોના) સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાંનુ અનાવરણ કર્યું છે. આ ભવ્ય પ્રતિમા...
દેશ

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, ભારતીય અર્થવ્યવસ્થાએ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં (Q2) અપેક્ષા કરતાં ઘણો સારો દેખાવ કર્યો છે....
ગુજરાત

ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા

Ahmedabad Samay
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઉત્તર – પૂર્વ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાન કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નહીં...
ગુજરાતજીવનશૈલી

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay
અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. મેટ્રોસિટીનો સરેરાશ AQI 236 પર પહોંચ્યો છે. અમદાવાદમાં એક વિસ્તારમાં નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં AQI ઊંચો નોંધાયો...
ગુજરાત

ભારત વિશ્વ મહાસત્તામાં ત્રીજા સ્થાને

Ahmedabad Samay
ઓસ્‍ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્‍સ્‍ટિટયૂટે એશિયા પાવર ઇન્‍ડેક્‍સ ૨૦૨૫ બહાર પાડ્‍યો છે, જે એશિયા-પેસિફિક ક્ષેત્રના ૨૭ દેશોની લશ્‍કરી, આર્થિક, રાજદ્વારી અને સાંસ્‍કળતિક અસરકારકતાનું વિગતવાર મૂલ્‍યાંકન છે....
દેશધર્મ

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay
આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ પંચાંગ મુજબ, બાબાનો જન્મ ઈ.સ. ૧૯૦૦...
અપરાધગુજરાત

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay
હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.હિન્દૂ સેના ના વિનય શર્માને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર જયપુરના રહેવાસી અરમાન...
ગુજરાત

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ વિમાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ અપનાવ્યું છે. નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઊંચાઈ...
ધર્મ

અયોધ્‍યાના રામ મંદિરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજ ફરકાવ્યો, પ્રભુ શ્રી રામનો ધ્વજ આપના અમદાવાદમાં થયો તૈયાર

Ahmedabad Samay
અયોધ્‍યાના રામ મંદિરમાં રામ-સીતા વિવાહ ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી, એક ભવ્‍ય અને વિસ્‍તળત ધ્‍વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી મુખ્‍ય મહેમાન તરીકે...
Other

બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા.

Ahmedabad Samay
બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા. તેમનું નિધન ૨૪ નવેમ્‍બર, સોમવારે થયું. ૮૯ વર્ષની ઉંમરે ધર્મેન્‍દ્રએ તેમના જુહુ સ્‍થિત ઘરે અંતિમ શ્વાસ લીધા....