ભારતીય અંધ મહિલા ટીમે ઇતિહાસ રચ્યો. શ્રીલંકામાં રમાયેલા પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
ભારતીય અંધ મહિલા ટીમે ઇતિહાસ રચ્યો. શ્રીલંકામાં રમાયેલા પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં નેપાળ ટીમને હરાવી હતી રવિવારે...
