ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આકરું વલણ અપનાવ્યું
ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આકરું વલણ અપનાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સમગ્ર ઘટનાની હાઈકોર્ટના કાર્યરત ન્યાયાધીશના નેતૃત્વમાં વિશેષ તપાસ...
