October 4, 2026
ગુજરાત

જન સેવા વિકાસ ટ્રસ્ટે કાવડ યાત્રાના યાત્રાળુઓ માટે  નાસ્તાનું અને ભોજનનું આયોજન કર્યું

જન સેવા વિકાસ ટ્રસ્ટે કાવડ યાત્રાના યાત્રાળુઓ માટે  નાસ્તાનું અને ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના તમામ સભ્યો અને કાર્યકરો, સમુદાયના અગ્રણી નાગરિકો અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનારા તમામ સહયોગીઓએ આ સેવાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જન સેવા વિકાસ ટ્રસ્ટ તમામ યોગદાન આપનારાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય તમારા કાર્યકરોના સહકાર, સમર્પણ અને સેવાની ભાવનાને કારણે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

ટ્રસ્ટ આ કાર્યક્રમમાં સેવા માટે તમામ સહયોગીઓ અને સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવે હતી અને ભવિષ્યમાં જાહેર સેવા અને સામાજિક કાર્યમાં તેમના સતત સમર્થન અને માર્ગદર્શનની અપેક્ષા રાખે છે.

જન સેવા વિકાસ ટ્રસ્ટ પરિવાર દ્વારા બાપુનગરના કોર્પોરેટર જયમન શર્મા, દિનેશ શર્મા અને સામાજિક આગેવનો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, તમામ કાર્યકરોએ સફાઈ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Related posts

દિવાળીની ખરીદી પડી ભારે, કોરોના કેસમાં ચિંતા જનક વઘારો

Ahmedabad Samay

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

Ahmedabad Samay

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો