September 22, 2026
ગુજરાત

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા વિરમગામ શહેર તેમજ (વિરમગામ, માંડલ, વિઠ્ઠલાપુર, દેત્રોજ) તાલુકાના તમામ ગામડાના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક બેંચનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે. લેખિત પરીક્ષા અને ફિઝિકલની તૈયારી માટે મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.

મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી, વી.પી.રોડ, ટાવર ચોક, વિરમગામ ખાતે વિષય વાઈઝ માર્ગદર્શન તેમજ વાંચણ માટે લાયબ્રેરીની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં નિઃશુલ્ક કાયદાની કલમો અને જોગવાઈઓમાંથી પરીક્ષા લક્ષી કલમોની ઓળખ તથા તેની સમજ શક્તિ સાથે માર્ગદર્શન આપવામાં આવશે.

મોબાઇલ નંબર 9925527382, 9726602592 પર સવારે 11 થી સાંજનાં 5 વાગ્યા દરમ્યાન રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે.

Related posts

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરાયું

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં અમદાવાદના ૭ વર્ષના છોકરા કબીર સિંહ તોમરે ગોલ્ડ મેડલ જીત્યા

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો