September 21, 2026
Other

ગ્રેડ પે મામલે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ

ગ્રેડ પે મામલે ચાલતા આંદોલન વચ્ચે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રેડ પે મુદ્દે કમિટીની રચના કરવામાં આવશે તેમ જણાવાયું હતું જોકે કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન  ચાલુ રાખવા કહેવાયું હતું

આ બેઠકમાં તમામ મુદ્દે કમિટીની રચના બાદ નિરાકરણ  કરવા કહેવાયું છે અને કમિટી બનાવીને મુદ્દાઓના નિકાલની બાંહેધરી અપાઈ છે પરિવારની મહિલાઓ સમિતિમાં હાજર રહેશે દરમિયાયન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રહેશે

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્‍તારમાં આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલમાં ભોળાનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો