August 13, 2026
ગુજરાતરમતગમત

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલી 1st ઓપન અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ
સ્કૂલ ના હેલી પટેલ ગોલ્ડ મેડલ,શ્લોક પટેલ ગોલ્ડ મેડલ
તપન પટેલ ગોલ્ડ મેડલ,દિનેશ કુમાવત સિલ્વર મેડલ
જેશ્વિક પંડ્યા સિલ્વર મેડલ,ડિમ્પલ ઝોપે બ્રોંઝ મેડલ, મેશ્વ પટેલ બ્રોંઝ મેડલ,પ્રયાગ અવઘડે બ્રોંઝ મેડલ,કેયા પટેલ બ્રોંઝ મેડલ અને મયંક અગ્રવાલ બ્રોંઝ મેડલ
જીત્યો હતો અને સ્કૂલનું નામ રોશન કર્યું હતું

આ તમામ વિદ્યાર્થીઓ ને  મોનિકા કમલાકાર જવાદેએ માર્ગદર્શન અને કોચિંગ આપ્યું હતું અગાઉ પણ મોનિકા જવાદે અગાઉ પણ ગોવા ખાતે રમાયેલ રાષ્ટ્રીય ટેકવોન્ડો સ્પર્ધામાં પોતાના વિદ્યાર્થીઓને જીત અપાવી હતી દેશભરમા ગુજરાતનું નામ પ્રકાશિત કર્યું હતું, ફરી એકવાર મોનિકા જવાદે દ્વારા કોચિંગ અપાયેલા સ્ટુડન્ટસે પોતાનું અને તેમના ગુરુ મોનિકા જવાદે નું નામ રોશન કર્યું છે.

Related posts

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

૧લી જુલાઈથી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્‍યતા

Ahmedabad Samay

નવા સંસદ ભવનમાં જામનગર પણ સહભાગી બન્યું, જિલ્લાની આ જાણીતી કંપનીએ ઐતિહાસિક કાર્યમાં આ રીતે આપ્યું અમૂલ્ય યોગદાન

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો