October 7, 2026
ગુજરાતદેશ

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

કેન્દ્ર સરકારના પગલે એક પછી એક રાજ્યો પણ પેટ્રોલ – ડીઝલ પર વેટ માં ઘટાડો કરવા લાગ્યા,રાજ્ય સરકારોએ એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ધરખમ ઘટાડો કર્યાના પગલે હવે દેશમાં પેટ્રોલમાં પ્રતિલીટર ૧૨ રૂપિયાનો અને ડીઝલમાં પ્રતિલીટર ૧૭ રૂપિયાનો ખુબ જ મોટો ઘટાડો એકસાથે લાગુ થયો છે.અત્યાર સુધીમાં ૦૬ રાજ્યોએ પેટ્રોલ – ડીઝલ પર વેટ માં ઘટાડો કર્યો છે.

પેટ્રોલ અને ડીઝલ ઉપર પ્રતિ લીટર રૂ. ૫ અને રૂ. ૧૦ એકસાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ મોદી સરકારે દેશની અન્ય રાજ્ય સરકારોને પણ  પોતપોતાના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો વેટ ઘટાડવા અપીલ કરી છે.. જો રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં વેટ ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ હજી વધારે સસ્તા થશે. મોટાભાગે ભાજપ શાસિત રાજ્યો વેટ ઘટાડે તેવી શક્યતા છે ! જોકે હાલનો રોજિંદો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સતત ચાલુ જ રહે તેવી પૂરી શક્યતા છે.

Related posts

મોંઘી ગાડીઓ ઉંચા ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો ઓઢવ પોલીસે કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

તેલંગાણામાં ૦૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને માટે મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

Ahmedabad Samay

વડોદરા બાદ જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો

Ahmedabad Samay

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો