September 21, 2026
ગુજરાતઅપરાધ

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. રિલીફ સિનેમા કોમ્પલેક્ષ નજીક સામસામે ગોળીબાર થતાં દોડધામ મચી હતી. 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થયાની માહિતી મળતા DCP, ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

સાંજના સુમારે રિલીફ સિનેમા કોમ્પલેક્ષ નજીક મયુદ્દિન પર ફાયરિંગ કરતા સામે પણ 2 રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ટુ વ્હીલર પર આવેલા 4 શખ્સોએ પહેલા હુમલો કર્યો હતો બાદમાં વળતાં જવાબમાં મયુદ્દિન નામના શખ્સે પણ સામે ગોળી ધરબી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પણ ખુલ્લેઆમ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.

New up 01

Related posts

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો