August 13, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

આજ રોજ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 200 થી વધારે લોકો એ કેમ્પ નો લાભ લીધો હતો અને ચેકઅપ કરાવ્યું હતું આ કાર્ય ને સફર બનાવવા માટે સતીષ ઠાકોર, ચેતન કંસારા,જૈમિન રાવલ,ડો. મહેન્દ્ર જાદવ, રવિભાઈ રાઠોડ અને એઇમસ હોસ્પિટલના રાધેકૃષ્ણ, ભરતભાઈ મકવાણા, ડો.ઈશાન શાહ, ડો. વિનય પરાસર,ડો. તૃષીકેશ ગઢવી, ડો વર્ષા શાહ દ્વારા મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ આ કેમ્પ ને સહયોગ આપવા બદલ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના એ એઇમ્સ હોસ્પિટલ સ્ટાફ અને પરિવાર નુ આભાર વ્યક્ત કરયુ.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ ના ધવલભાઈ પટેલ,
શ્રી ધર્મ જીવન સ્કુલ ટ્રસ્ટી અને પરીવાર,ભરતભાઈ બી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરમગામ નગરપાલીકા,અમિતભાઈ પટેલ સદસ્ય નગરપાલીકા વિરમગામ, કૌશિકભાઈ પટેલ માજી ચીફ ઓફિસર વિરમગામ પણ આયોજન મા મહત્વપૂર્ણ ભાગ ભજવયો હતો.

New up 01

Related posts

રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવ્યું

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો