September 21, 2026
રમતગમત

ભારતની મહિલા હૉકી ટીમે એફઆઇએચ વિમેન્સ નેશન્સ કપ ૨૦૨૨ની ફાઇનલમાં સ્પેનની ટીમને ૧-૦થી હરાવીને પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી

સ્પેનના વેલેન્સિયા શહેરમાં ભારતની મહિલા હૉકી ટીમે એફઆઇએચ વિમેન્સ નેશન્સ કપ ૨૦૨૨ની ફાઇનલમાં સ્પેનની ટીમને ૧-૦થી હરાવીને પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી લીધી હતી.

ભારત વતી વિનિંગ એકમાત્ર ગોલ ગુરજિત કૌરે છઠ્ઠી મિનિટે કર્યો હતો. હોકી ઇન્ડિયાએ પ્રત્યેક ભારતીય ખેલાડી માટે બે લાખ રૃપિયા અને પ્રત્યેક સપોર્ટ સ્ટાફ મેમ્બર માટે એક લાખ રૃપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આ વિજેતાપદ સાથે હોકી વિમેન્સ પ્રો લીગ માટે કવોલિફાય થઈ છે.

Related posts

WTC Final: પ્રથમ દિવસે અશ્વિનની ખોટ વર્તાઇ, ગવાસ્કરે કહ્યુ- ઓસ્ટ્રેલિયામાં પાંચ ડાબા હાથના બેટ્સમેન તો પછી અશ્વિનને કેમ ન આપી તક?

Ahmedabad Samay

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

Ahmedabad Samay

T 20 વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Ahmedabad Samay

રાજસ્થાને પ્રથમવાર ગુજરાતને આઇપીએલમાં હરાવ્યું,  છેલ્લા વર્ષે ફાઇનલમાં મળેલી હારનો લીધો બદલો

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

IPL: ધોનીએ આગામી સિઝન માટે પહેલેથી જ કરી લીધી છે તૈયારી, CSK તરફથી બહાર આવ્યું મોટું અપડેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો