September 25, 2026
દુનિયારમતગમત

ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમા F56 ડિસ્ક થ્રોમા મેડલ મેળવ્યો

જન્માષ્ટમીએ દેશ પર મેડલો વર્ષા થઇ છે, ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં F56 ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે વધુ એક સિલ્વર મેડલ જીત્યો છે. આ સફળતા મેળવવા માટે તેણે પોતાની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. યોગેશે 44.38 મીટર થ્રો કરીને દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ ૫ મો મેડલ છે.

Related posts

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay

T 20 વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Ahmedabad Samay

મલેશિયાની મુલાકાત લેતા લાખો ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે UPI થી પણ પેમેન્ટ કરી કરી શકાશે વિદેશમાં, જાણો હજુ કેટલા દેશમાં થશે upi પેમેન્ટ

Ahmedabad Samay

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay

પાકિસ્‍તા ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે.

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો