August 8, 2026
ગુજરાતરમતગમત

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

રાજકોટ ખાતે ૧૩ થી ૧૫ સપ્ટેમ્બરના રોજ અમેટુર નેશનલ કપ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું.


આ કોમ્પિટિશન અંતર્ગત ખેંગાર કરણસિંહ ભીકાસિંહ અને અમિત યાદવ એ એથલીકમાં સારું પ્રદશન કરી ગોલ્ડ મેડલ હાસિલ કર્યું હતું કિરણસિંહના કોચ શ્રી શેખ જુમાન એ ઘણી મહેનત કરાવી હતી અને યોગ્ય તાલીમ આપી હતી જે કારણે કિરણસિંહ સારું પ્રદશન કરી ગોલ્ડ મેડલ હાસિલ કર્યું હતું.

Related posts

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

રિષભ પંતની ફિટનેસને લઈને ડોક્ટરોએ આપ્યું મોટું અપડેટ, વર્લ્ડ કપમાં રમવાની શક્યતા વધી

Ahmedabad Samay

શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો