August 7, 2026
તાજા સમાચારમનોરંજન

વિશાલ ભારદ્વાજનો દિકરો આસમાન ભારદ્વાજ પણ નિર્દેશક બની ગયો છે. તેની પહેલી ફિલ્‍મ ‘કુત્તે’ ૧૩મી જાન્‍યુઆરીએ થશે રિલીઝ

વિશાલ ભારદ્વાજનો દિકરો આસમાન ભારદ્વાજ પણ નિર્દેશક બની ગયો છે. તેની પહેલી ફિલ્‍મ ‘કુત્તે’ તેરમી જાન્‍યુઆરીએ આવી રહી છે. ફિલ્‍મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે અને તે ખુબ પસદ કરવામાં આવ્‍યું છે. સાત ગ્રે શેડ પાત્રોને ટ્રેલરમાં દેખાડવામાં આવ્‍યા છે. ફિલ્‍મમાં અર્જુન કપૂર, તબ્‍બુ, નસિરૂદ્દીન શાહ, કોંકણા સેન શર્મા, કુમુદ મિશ્રા, રાધિકા મદાન, શાર્દુલ ભારદ્વાજનો અભિનય છે.                                                       ફિલ્‍મનું નિર્માણ લવ રંજન, વિશાલ ભારદ્વાજ, અંકુર ગર્ગ, રેખા ભારદ્વાજે કર્યુ છે. તબ્‍બુ વધુ એક વખત પોલીસ અધિકારીના રોલમાં છે. દર્શકો પોતાને ગમતાં અભિનેતાઓને એવું કરતાં નિહાળશે જે તેમણે અગાઉ કદી જોયુ નથી.

વિશાલે આ ફિલ્‍મમાં સંગીત પણ આપ્‍યું છે. અર્જુન કપૂરે તાજેતરમાં કહ્યું હતું કે આટલા વર્ષો પછી મને એક જબરદસ્‍ત ફિલ્‍મ મળી છે. આ ફિલ્‍મ મારા માટે ખુબ જ ખાસ છે.

Related posts

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

પુત્રી માલતી મેરીના પ્રી મેચ્યોર બર્થ પર પીસીએ, કહ્યું- હું તેને ગુમાવવાની જ હતી….

Ahmedabad Samay

એનિલ્મ મુવી માટે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

મોનાલિસા હવે બોલિવૂડમાં તેના ડેબ્યૂની તૈયારી કરી રહી છે

Ahmedabad Samay

શું ઇન્ડિયા એલાયસ્ન પણ સરકાર બનાવવાની શક્યતા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો