September 25, 2026
અપરાધગુજરાત

SOG અમદાવાદ દ્વારા સપના નામની મહિલા બુટલેગરના બે પુત્રો સહિત વધુ એકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી

અમદાવાદ SOG દ્વારા ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી અંદાજે ૧૯ લાખનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
SOG દ્વારા બાતમીના આધારે હિમેશ ગાર્ગે,ચાણક્ય ધમંડે અને મોનેશ ગાર્ગેની ધરપકડ કરવામાં આવી છે ત્રણે આરોપી ખાસ સમયથી આ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા હતા, ત્રણે આરોપી સરદારનગરના વિસ્તારમાં રહેવાસી છે,
આ ડ્રગ્સના કેસમાં ગાર્ગે બને સગા ભાઈ છે અને તેની માતા સપના ગાર્ગે સરદારનગરમાં પ્રખ્યાત બુટલેગર હોવાનું સામે આવ્યું છે,

Related posts

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો