August 7, 2026
ગુજરાત

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

આજ રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની અગત્યની મેમ્બરસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મિટિંગમાં મરાઠી સમાજના પ્રથમ વાર્ષિક અને ઐતિહાસિક સ્નેહમિલનનું આયોજન કરવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,

આજની મિટિંગમાં પ્રોગ્રામમાં કેવા પ્રકારે કરવામાં આવેશે અને તેની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી, સમાજના ઐતિહાસિક કાર્યક્રમમાં આજ રોજ મિટિંગમાં આવેલ સભ્યો દ્વારા ૮૫,૦૦૦ જેટલો સ્વૈચ્છિક ડોનેશન આપવામાં આવ્યું હતું,
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યાએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે,
શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ બંધુઓને સહ પરિવાર સાથે હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સમાજના આ ઐતિહાસિક ક્ષણ અને કાર્યક્રમના સાક્ષી બનવામાટે અપીલ કરવામાં આવી છે.

Related posts

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો